Friday, 1 April 2016


સણોસરા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સણોસરા ગામ માં ગાયત્રી માતા ના મંદીર નું નવ નિર્માણ નું કાર્ય પુર હોસો ઉલ્લાસ થી ચાલી રહ્યું છે.માં ગાયત્રી તથા મહાદેવજી ની અસીમ કૃપા થી સમસ્ત બ્રહ્મ સમાજ આર્થિક તથા શારીરિક શ્રમ આપી ને મંદિર ને ભવ્યાતિભવ્ય બનવાનો પ્રયત્ન કરી રહ્યો છે.
માતાજી સર્વે વિપ્રો ને ખુબ જ સુખ સમૃદ્ધી આપે તેવી માતાજી પાસે યાચના... 

1 comment:

  1. સર્વે વિપ્રો ને ખુબ ખુબ અભિનંદન....

    ReplyDelete